ભઠિયારખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભઠિયારખાનું

નપુંસક લિંગ

  • 1

    રસોડું.

  • 2

    લાક્ષણિક રસોડાનું કામકાજ.

મૂળ

'ભઠ્ઠી' ઉપરથી