ભઠિયારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભઠિયારણ

સ્ત્રીલિંગ

  • 1

    ભઠિયારું કરનાર સ્ત્રી.

  • 2

    ભઠિયારાની સ્ત્રી.

મૂળ

જુઓ ભઠિયારો; हिं. भठियारी; भठियारिन