ગુજરાતી

માં ભડકની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભડક1ભૂંડકું2ભંડક3ભડકું4ભડકું5

ભડક1

સ્ત્રીલિંગ

 • 1

  ચમક; બીક; ડર.

મૂળ

ભડકવું ઉપરથી

ગુજરાતી

માં ભડકની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભડક1ભૂંડકું2ભંડક3ભડકું4ભડકું5

ભૂંડકું2

નપુંસક લિંગ

 • 1

  ભૂંડ કે તેનું બચ્ચું-નાનું ભૂંડ.

ગુજરાતી

માં ભડકની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભડક1ભૂંડકું2ભંડક3ભડકું4ભડકું5

ભંડક3

નપુંસક લિંગ

 • 1

  ભોંયરું.

 • 2

  સ્ટીમરમાં ફાળકાની ફરતે આવેલી ત્રીજા વર્ગના મુસાફરોની જગા.

મૂળ

प्रा. भंडग

ગુજરાતી

માં ભડકની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભડક1ભૂંડકું2ભંડક3ભડકું4ભડકું5

ભડકું4

નપુંસક લિંગ

 • 1

  અગ્નિનો ભભૂકો.

 • 2

  ઝાળ; લાય.

ગુજરાતી

માં ભડકની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભડક1ભૂંડકું2ભંડક3ભડકું4ભડકું5

ભડકું5

નપુંસક લિંગ

 • 1

  ઘટ રાબ જેવી એક વાની; ભરડકું.