ભૂડકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂડકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભડકવું; ચમકવું; ઓચિંતું કરવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ['ભૂરકી' ઉપરથી] છેતરવું.

  • 2

    મંત્રમુગ્ધ કરવું.

ભડકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ચમકવું; ઓચિંતુ ડરવું.

મૂળ

સર૰ म. भडकणें; हिं. भडकना; ભડ રવાનુકારી ઉપરથી