ભુડકસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુડકસ

સ્ત્રીલિંગ

  • 1

    ભરકૂચ; પરચૂરણ નકામી વસ્તુઓ કે છોકરાંને માણસોનો સમૂહ.

મૂળ

સર૰ हिं. भुरकुस= ચૂરો, म. भुरकूट=જલદી સળગે તેવાં ઝાંખરાં-લાકડાં વગેરે