ગુજરાતી

માં ભડકિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભડકિયું1ભંડકિયું2

ભડકિયું1

વિશેષણ

 • 1

  ભડકે બળે તેવું.

 • 2

  ['ભડક પરથી] ભડકે એવું; ભડકણ.

ગુજરાતી

માં ભડકિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભડકિયું1ભંડકિયું2

ભંડકિયું2

નપુંસક લિંગ

 • 1

  નાનું ભોંયરું.

નપુંસક લિંગ

 • 1

  ગંધક ને ઘીનો ચૂવો.

 • 2

  દર્શનિયું.