ભડકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડકો

પુંલિંગ

  • 1

    અગ્નિનો ભભૂકો.

  • 2

    ઝાળ; લાય.

મૂળ

ભડ ઉપરથી