ભડકો ઊઠવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડકો ઊઠવો

  • 1

    ભારે દુઃખ થવું; દિલમાં બળી ઊઠવું.

  • 2

    વ્યર્થ જવું.