ભડથિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડથિયું

નપુંસક લિંગ

  • 1

    ભડથાયેલો પદાર્થ.

મૂળ

प्रा. भडित्त=શૂળ ઉપર શેકેલું માંસ