ભડભડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડભડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વગર વિચાર્યું બોલવું.

  • 2

    ભડભડ સળગવું; ઓચિંતું સળગવું.

  • 3

    ભભડવું; ખાવાનું મન થવું.