ભડભડાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડભડાટ

પુંલિંગ

  • 1

    ભડભડવું તે.

  • 2

    ભડભડ એવો અવાજ.

ક્રિયાવિશેષણ

  • 1

    એવા અવાજથી.