ભડભાદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડભાદર

વિશેષણ

  • 1

    મોટું; ભર્યું-ભાદર્યું.

  • 2

    આબરૂદાર.

  • 3

    બહાદુર.

મૂળ

ભડ (दे. बड्ड)+ભાદર (सं. भद्रकं)