ભડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડવો

પુંલિંગ

  • 1

    પોતાની સ્ત્રીના વ્યભિચાર ઉપર જીવનાર.

  • 2

    વેશ્યાનો સાથી; તેનો દલાલ.

  • 3

    સ્ત્રીવશ પતિ.

મૂળ

સર૰ हिं.; म. भडवा (सं. भड, કે भड्=ભાડે આપવું પરથી 'ભડ'+વા )