ભડસાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડસાળ

સ્ત્રીલિંગ

  • 1

    ચૂલા કે સગડીનો ઊની રાખવાળો ભાગ.

મૂળ

ભડ (दे. भाड ભઠ્ઠી +સાળ ; સર૰ म. भडस ભાડ માટેનું ફુટકળ બળતણ)