ભૂંડાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂંડાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ભૂંડાપણું.

  • 2

    અણબનાવ.

ભડાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ભડપણું; બહાદુરી.