ભડાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડાકો

પુંલિંગ

  • 1

    ધડાકો.

  • 2

    બંદૂક ફૂટવાનો અવાજ.

  • 3

    ગપગોળો.

મૂળ

જુઓ ભડાક