ભડાકો થવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડાકો થવો

  • 1

    બંદૂક ફૂટવાનો અવાજ કરવો-થવો; બાર કરવો-થવો.

  • 2

    ચોંકી ઉઠાય તેવું કંઈ કામ કે તકરાર કરવાં-થવાં.