ભંડાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંડાર

પુંલિંગ

 • 1

  ધનધાન્ય વગેરે ભરી રાખવાની જગા.

 • 2

  ખજાનો; સંગ્રહ.

 • 3

  વહાણના તૂતકની નીચેનો ભાગ.

 • 4

  દુકાન જેમ કે, ખાદીભંડાર, સ્વદેશી ભંડાર.

મૂળ

प्रा. (सं. भाण्डागार); સર૰ हिं.; म.