ભંડારિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંડારિયું

નપુંસક લિંગ

  • 1

    ભીંતમાં બારણાવાળો ગોખલો.

  • 2

    ગાડા નીચેની પેટી જેવી ગોઠવણ.

  • 3

    ઘરમાં ઓરડાની પાછળનો નાનો ખંડ.