ભંડારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંડારો

પુંલિંગ

  • 1

    ગામ કે નાતના તમામ માણસોને અપાતું જમણ.

  • 2

    સાધુઓનું જમણ.

મૂળ

સર૰ हिं.; म. भंडारा