ભડે બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભડે બેસવું

 • 1

  પડી ભાગવું; વણસવું.

 • 2

  દેવાળું કાઢવું.

 • 3

  નસંતાન જવું.

 • 4

  કમાણી ન ચાલવી.