ભણકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભણકો

પુંલિંગ

  • 1

    કશાના અવાજની આગાહી કે ગુંજારવ.

મૂળ

सं. भण् ઉપરથી ?