ભણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શીખવું.

  • 2

    બોલવું; કહેવું. ઉદા૰ ભણે નરસૈયો.

  • 3

    વાંચવું.

મૂળ

सं. भण्