ભૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂત

વિશેષણ

 • 1

  થઈ ગયેલું; વીતેલું; ભૂતકાલીન.

 • 2

  'થયેલું; બનેલું' એ અર્થમાં સમાસને અંતે (ઉદા૰ અંગભૂત; પ્રાણભૂત) ન૰ પંચમહાભૂતોમાંનું એક.

 • 3

  પ્રાણી.

 • 4

  પ્રેતઃપિશાચ.

 • 5

  ભૂતની જેમ પાછળ ફરનાર માણસ (બાતમીદાર ઇ૰).

 • 6

  વહેમ; ધૂન.

મૂળ

सं.