ભતકું મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભતકું મૂકવું

  • 1

    ધબ્બો મારવો; પ્રહાર કરવો.

  • 2

    લાક્ષણિક ફાંસ મારવી; આડખીલી કરવી.