ભૂતનું ઠેકાણું(આમલી) ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂતનું ઠેકાણું(આમલી)

  • 1

    હંમેશનું રહેઠાણ; જ્યાં વારંવાર જતો કે રહેતો હોવાથી માણસ ત્યાંથી ઘણુંખરું મળી આવે તે.