ભૂતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂતલ

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વીની સપાટી.

મૂળ

सं.

ભૂતેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂતેલ

નપુંસક લિંગ

  • 1

    ભોંયમાંથી નીકળતું તેલ (ઘાસલેટ; ક્રૂડ, પેટ્રોલ ઇ૰).