ભત્રીજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભત્રીજો

પુંલિંગ

  • 1

    ભાઈનો કે પતિ-પત્નીના ભાઈનો દીકરો.

મૂળ

प्रा. भत्तिज्ज (सं. भ्रातृव्य); हिं. भतीजा