ભૂત ગયું ને પલીત જાગ્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂત ગયું ને પલીત જાગ્યું

  • 1

    ઓલામાંથી ચૂલામાં પાડવા જેવું થયું; (ઉપાય કરવા જતાં) તેવી જ તેથી પણ ખરાબ સ્થિતિ થવી.