ભૂત વળગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂત વળગવું

  • 1

    ભૂતની ઝપટ લાગવી; ભૂત શરીરમાં દાખલ થવું.

  • 2

    ધૂન ભરાવી.