ભથ્થું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભથ્થું

નપુંસક લિંગ

  • 1

    ભાતું કે તે બદલ અપાતા પૈસા.

  • 2

    ખાસ કામ માટે પગાર ઉપરાંત અપાતું મહેનતાણું કે ખરચી.

મૂળ

સર૰ हिं., म. भत्ता (सं. भक्त, प्रा. भत्त)