ભથ્થો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભથ્થો

પુંલિંગ

  • 1

    ભાથો; બાણ રાખવાની કોથળી.

  • 2

    ધમણ.

  • 3

    રાંધવાનો સામાન રાખવાની થેલી.

મૂળ

दे. भत्था