ગુજરાતી

માં ભદુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભેદ1ભેદુ2ભદું3ભદું4

ભેદ1

પુંલિંગ

 • 1

  તફાવત; જુદાપણું.

 • 2

  વર્ગ; વિભાગ; પ્રકાર.

 • 3

  છાની વાત; મર્મ; રહસ્ય.

 • 4

  છળભેદ.

 • 5

  ફૂટ પાડવી તે.

 • 6

  ચીરો; બારું.

મૂળ

सं.

ગુજરાતી

માં ભદુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભેદ1ભેદુ2ભદું3ભદું4

ભેદુ2

પુંલિંગ

 • 1

  ભેદ-રહસ્ય જાણનાર.

 • 2

  જાસૂસ.

 • 3

  ફૂટ પડાવનાર.

વિશેષણ

 • 1

  ભેદ જાણનાર.

ગુજરાતી

માં ભદુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભેદ1ભેદુ2ભદું3ભદું4

ભદું3

વિશેષણ

 • 1

  કદરૂપું; વરવું.

 • 2

  બેહૂદું; ખરાબ.

મૂળ

हिं.

ગુજરાતી

માં ભદુંની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભેદ1ભેદુ2ભદું3ભદું4

ભદું4

વિશેષણ

 • 1

  ભલું; ભોળું.