ભદ્દર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભદ્દર

નપુંસક લિંગ

  • 1

    મોટા કોટની અંદરનો નાનો કોટ.

  • 2

    [સર૰ ભદ્રાકરણ] ભદલ.

મૂળ

सं. भद्र