ગુજરાતી

માં ભદ્રની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભદ્ર1ભદ્ર2

ભદ્ર1

નપુંસક લિંગ

 • 1

  મોટા કોટની અંદરનો નાનો કોટ.

 • 2

  [સર૰ ભદ્રાકરણ] ભદલ.

ગુજરાતી

માં ભદ્રની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભદ્ર1ભદ્ર2

ભદ્ર2

નપુંસક લિંગ

 • 1

  કલ્યાણ.

 • 2

  સોનું.

 • 3

  સંગીતમાં એક અલંકાર.

 • 4

  મોટા કોટની અંદરનો નાનો કોટ.

 • 5

  [સર૰ ભદ્રાકરણ] ભદલ.

ગુજરાતી

માં ભદ્રની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભદ્ર1ભદ્ર2

ભદ્ર

વિશેષણ

 • 1

  કલ્યાણકારી.

 • 2

  માંગલિક.

 • 3

  ભાગ્યશાળી.

 • 4

  સભ્ય; ખાનદાન.

મૂળ

सं.