ભદ્રંભદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભદ્રંભદ્ર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક નવલકથા; તેનું મુખ્ય પાત્ર.

  • 2

    લાક્ષણિક જડ વેદિયો વિનોદવૃતિ વિનાનો માણસ.