ભદ્રંભદ્રીયતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભદ્રંભદ્રીયતા

સ્ત્રીલિંગ

  • 1

    ('ભદ્રંભદ્ર' નામના એક કાલ્પનિક રૂઢિજડ પાત્ર ઉપરથી) આચાર-વિચારની જડતાનો અથવા રૂઢિચુસ્તતાનો નિર્દેશ કરતી સંજ્ઞા.

  • 2

    એ પ્રકારની માનસિકતાને કારણે કૃત્રિમ રીતે ભારેખમ અને દુર્બોધ શબ્દો પ્રયોજવાનું વલણ.