ભદ્રા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભદ્રા

સ્ત્રીલિંગ

 • 1

  ગાય.

મૂળ

सं.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દુર્ગા.

 • 2

  કૃષ્ણની એક પટરાણી.

 • 3

  બીજ, સાતમ કે બારશ.

 • 4

  ગળી.

 • 5

  ગોકર્ણી.