ભેદવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેદવાદ

પુંલિંગ

  • 1

    ભેદ કે જુદાઈ માનવી તે; દ્વૈતવાદ (જેમ કે,જીવ શિવ કે દ્રવ્ય અને ગુણ વચ્ચે).