ગુજરાતી

માં ભદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભદી1ભેદી2

ભદી1

સ્ત્રીલિંગ

 • 1

  બબલી; નાની બાળકી (ચ.).

ગુજરાતી

માં ભદીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભદી1ભેદી2

ભેદી2

વિશેષણ

 • 1

  રહસ્યમય; કૂટ.

 • 2

  ભેદું; ભેદ-રહસ્ય જાણનાર.

 • 3

  જાસૂસ.

 • 4

  ફૂટ પડાવનાર.

 • 5

  ભેદ જાણનાર.