ભૂધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂધર

પુંલિંગ

  • 1

    પર્વત.

  • 2

    રાજા.

  • 3

    નાગ.

  • 4

    પરમેશ્વર.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    કૃષ્ણ.

  • 2

    શિવ.