ગુજરાતી

માં ભભકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભભકવું1ભભૂકવું2

ભભકવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ભભૂકા મારવા.

 • 2

  શોભવું.

 • 3

  લાક્ષણિક ગુસ્સે થવું.

મૂળ

'ભપ્પ' સળગવું; સર૰ हिं. भभकना, म. भबकणें

ગુજરાતી

માં ભભકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભભકવું1ભભૂકવું2

ભભૂકવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ભભૂકો થવો.

 • 2

  લાક્ષણિક ગુસ્સાના આવેશમાં આવવું, તેમાં બોલવું.

મૂળ

જુઓ ભભક