ભભકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભભકી

સ્ત્રીલિંગ

  • 1

    (પતંગના પેચમાં) એકદમ દોરની છૂટ મૂકવી (ભભકી દેવી, ભભકી મૂકવી).

  • 2

    સુરતી રોફ; દમ; ધમકી.

    જુઓ ભપકો

મૂળ

'ભપ' રવાનુકારી