ભભકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભભકો

પુંલિંગ

  • 1

    ભપકો; રોફ; આડંબર.

  • 2

    ધમકી.

મૂળ

જુઓ ભભકવું

ભભૂકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભભૂકો

પુંલિંગ

  • 1

    ભડકો.

  • 2

    પ્રકાશ.

  • 3

    લાક્ષણિક ભારે તીખાટ.

મૂળ

જુઓ ભભૂકવું