ભભડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભભડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખાઉં ખાઉં થવું.

  • 2

    મોટો સાદ કાઢવો.

મૂળ

જુઓ ભડભડવું