ભભડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભભડો

પુંલિંગ

  • 1

    ભભડાટ; ભભડવું તે.

  • 2

    ઉકાળો (મરી, હીંગ, સંચળ વગેરેનો).