ભંભલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંભલી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સાંકડા મોંની બદામના ઘાટની બતક કે તેવું (માટીનું) વાસણ.

મૂળ

दे. भंभा=ભેરી (તેના જેવો ઘાટ)