ભંભારવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભંભારવ

પુંલિંગ

  • 1

    ગાય, બળદનો અવાજ.

  • 2

    મોટો પોલો લાગતો અવાજ.

મૂળ

सं.