ભમતારામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભમતારામ

પુંલિંગ

  • 1

    ભમતો ફરનાર-રખડેલ માણસ.

મૂળ

ભમવું+રામ