ભમરડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભમરડી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ભમરડો.

  • 2

    ચકરડી.

  • 3

    એક વેલો.

મૂળ

सं. भ्रमर ઉપરથી